હોંસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોંસલો

પુંલિંગ

  • 1

    હિંમત.

  • 2

    ઉત્સાહ; ઉમંગ.

મૂળ

अ.