હોહા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોહા

સ્ત્રીલિંગ

  • 1

    ગડબડ; ઘોંઘાટ; ધમાલ.

  • 2

    જાહેરાત કે ચર્ચા.

  • 3

    ગભરાટ; ખળભળાટ.

અવ્યય

  • 1

    એવો અવાજ.

મૂળ

રવાનુકારી