હોહો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોહો

સ્ત્રીલિંગ

 • 1

  ગડબડ; ઘોંઘાટ; ધમાલ.

 • 2

  જાહેરાત કે ચર્ચા.

 • 3

  ગભરાટ; ખળભળાટ.

મૂળ

રવાનુકારી

અવ્યય

 • 1

  એવો અવાજ.