'જોઈએ છે' ની ગુજરાતીમાં વ્યાખ્યા

'જોઈએ છે'

  • 1

    જરૂરનું છે એ અર્થમાં વપરાય છે. બાકી અપૂર્ણ ક્રિ૰ છે.

  • 2

    ખપ કે જરૂર યા ઇચ્છા હોય તેમ- એવો ભાવ બતાવે છે.