(આંખમાંથી) અંગારા ઝરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

(આંખમાંથી) અંગારા ઝરવા

  • 1

    ખૂબ ક્રોધથી આંખ અંગારા જેવી લાલચોળ થવી.