(પાણીમાં) મૂઠીઓ ભરાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

(પાણીમાં) મૂઠીઓ ભરાવવી

  • 1

    નિષ્ફળ પ્રયત્ન કે માથાકૂટ કરાવવાં; જેમાંથી કાંઈ ન નીપજે એવી મહેનત કે કામમાં જોડવું.