(મૂછ પર) તાવ દેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

(મૂછ પર) તાવ દેવો

  • 1

    રોફ કે ગર્વમાં મૂછ પર હાથ ફેરવવો; તેમ કરીને રોફ કે ગર્વ બતાવવો.

મૂળ

સર૰ हिं. ताव=અભિમાન; म. ताव देणें