(મોંમાં) તરણું લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

(મોંમાં) તરણું લેવું

  • 1

    'તમારી ગાય છું' એમ દીનતા બતાવવી; નમી પડી શરણ કે ક્ષમા માગવી.