-આઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-આઈ

પ્રત્યય

  • 1

    વિ૰ ઉપરથી (સ્ત્રી૰) ભાવવાચક નામ બનાવે છે. ઉદા૰ મોટાઈ; ગરીબાઈ; લંબાઈ.

ક્રિયાપદ

  • 1

    પરથી પણ બનાવે છે. ઉદા૰ લડવું -લડાઈ; છાપવું-છપાઈ વગેરે.