-આલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-આલુ

વિશેષણ

  • 1

    નામને લાગતાં 'તે વાળું, તે સહિત' એવા અર્થનું વિ૰ બનાવતો પ્રત્યય ઉદા૰ કૃપાલુ, દયાલુ.

મૂળ

सं.