ગુજરાતી

માં -આળની 3 મુખ્ય વ્યાખ્યા છે: -આળ1-આળુ2-આળું3

-આળ1

 • 1

  પ્રત્યય, નામને લાગતાં 'વાળું' અર્થનું વિ૰ બનાવે. ઉદા૰ શરમાળ; દયાળ; વાચાળ.

  જુઓ "'આવું'"

ગુજરાતી

માં -આળની 3 મુખ્ય વ્યાખ્યા છે: -આળ1-આળુ2-આળું3

-આળુ2

વિશેષણ

 • 1

  નામને લાગતાં 'તે વાળું, તે સહિત' એવા અર્થનું વિ૰ બનાવતો પ્રત્યય ઉદા૰ કૃપા ળુ, દયાળુ.

મૂળ

सं.

ગુજરાતી

માં -આળની 3 મુખ્ય વ્યાખ્યા છે: -આળ1-આળુ2-આળું3

-આળું3

 • 1

  પ્રત્યય, નામને લાગતાં 'વાળું' અર્થમાં વિ૰ બનાવે છે. ઉદા૰ 'દુધાળું'.