-આશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-આશ

પ્રત્યય

  • 1

    પ્રત્યય વિ૰ પરથી સ્ત્રી૰ નામ બનાવે છે. ઉદા૰ કડવાશ; પીળાશ.(તે વિ૰ ના આછાપણાનો કે થોડી છટાનો ભાવ બતાવે છે.).