-ઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ઈ

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રી૰ નો પ્રત્યય. ઉદા૰ 'ઓઝી; મહેતી'.

  • 2

    નામને લાગતાં, 'ના સંબંધી', 'કરનાર', 'વાળું', એવો અર્થ બતાવતો પ્રત્યય. ઉદા૰ 'કપટી'(આ પ્રત્યય વિ૰ ને લગાડી બેવડા અર્થમાં પણ વપરાતો મળે છે. જેમ કે, નિર્વિકારી, સેશ્વરી, ધંધાદારી ઇ૰).

  • 3

    વિશેષણ પરથી નામ બનાવતો (ફારસી) પ્રત્યય ઉદા૰ આપખુદ-આપખુદી; ગરમ-ગરમી.