-ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ક

  • 1

    (પ્રશ્નાર્થક પદ સાથે બહુધા લાગતાં) તેના અર્થમાં અનિશ્ચિતતા સૂચવતો પ્રત્યય. ઉદા૰ કોક, ક્યાંક, ક્યારેક, કશુંક.