-કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-કર

વિશેષણ

  • 1

    'કરનારું' અર્થમાં (સમાસમાં) શબ્દને અંતે. ઉદા૰ સુખકર.

  • 2

    (ગામના નામને જોડાતાં) ત્યાં રહેનાર, ત્યાંનું. ઉદા૰ પાટણકર.