-કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-કાર

પુંલિંગ

  • 1

    એક અનુગ નામને અંતે 'કરનાર' એવા અર્થમાં ઉદા૰ 'ચિત્રકાર'.

  • 2

    વર્ણને અંતે 'તે વર્ણ કે ઉચ્ચાર' એવા અર્થમાં. ઉદા૰ 'ટકાર'.

  • 3

    રવાનુકારી શબ્દ અંતે 'તે રવ' એવા અર્થમાં. ઉદા૰ ફુત્કાર; હુંકાર; આવકાર.

મૂળ

सं.