-કારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

-કારો

પુંલિંગ

  • 1

    એક અનુગ, ક્રિયાપદને અંતે લાગવાથી નામ બને છે. ઉદા૰ જાકારો, દેકારો, તુંકારો, હુંકારો.

મૂળ

सं. कार