-કીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

-કીય

વિશેષણ

  • 1

    'નું'ના સંબંધી' એવો અર્થ બતાવતો નામને લાગતો પ્રત્યય. જેમ કે, કલાકીય. નાણાંકીય, ધંધાકીય, રાજકીય.

મૂળ

सं.