-ખાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ખાઉ

વિશેષણ

  • 1

    ખાનારું, સહન કરનારું, એવા અર્થમાં નામને છેડે વપરાય છે. ઉદા૰ 'ભાજીખાઉ; 'મેલખાઉ', 'મારખાઉ'.

મૂળ

'ખાવું' ઉપરથી