-ખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ખોર

વિશેષણ

  • 1

    'ખાનારું', '-ની ટેવવાળુ', 'ખાઉ' એવા અર્થમાં પ્રાયઃ નામને અંતે. (અનિષ્ટ ભાગ સૂચવે છે). ઉદા૰ હરામખોર; શરાબખોર.

મૂળ

फा.