-ગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ગર

પુંલિંગ

  • 1

    'કરનાર' એવો અર્થ સૂચવતો પ્રત્યય. ઉદા૰ 'સોદાગર'; 'કારીગર'.

મૂળ

फा.

-ગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ગરું

  • 1

    વિ૰ બનાવતો પ્રત્યય. ઉદા૰ કામગરું, કહ્યાગરું.

મૂળ

सं. कर? फा. गर?