-ગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ગરી

સ્ત્રીલિંગ

  • 1

    ભાવવાચક સંજ્ઞા બનાવતો પ્રત્યય. ઉદા૰ સોદાગર-સોદાગરી; કારીગર-કારીગરી.