-ગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ગાર

વિશેષણ

  • 1

    'કરનાર' એવા અર્થનો તદ્ધિત-નામને લાગતો પ્રત્યય (ઉદા૰ મદદગાર).

મૂળ

फा; સર૰ प्रा. गार, सं. कार