-ગીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ગીરી

  • 1

    એક પ્રત્યય. 'વાળું'; 'ઝાલનાર' એવા અર્થમાં નામને અંતે. ઉદા૰ જહાંગીર; દસ્તગીર.

મૂળ

फा.