-જન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

-જન્ય

વિશેષણ

  • 1

    -થી જન્મેલું; પેદા થયેલું (સમાસને અંતે).

મૂળ

सं.