-ડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ડો

પુંલિંગ

 • 1

  પ્રત્યય. અંકને લાગતાં તે અંકનો આંકડો કે સંજ્ઞા બતાવે છે. જેમ કે, એકડો, નવડો ઇ૰.

 • 2

  નામને લાગતાં.

 • 3

  લઘુતા કે લાલિત્ય યા પ્રેમ બતાવે છે-માળીડો, વહાલુંડાં, રસિકડાં.

 • 4

  તુચ્છતા બતાવે છે-લુહારડી, હમોદડો, હજામડી.