ગુજરાતી

માં -ણની 2 મુખ્ય વ્યાખ્યા છે: -ણ1-ણું2

-ણ1

નપુંસક લિંગ

  • 1

    ક્રિ૰ પરથી તે અંગેનું નામ બનાવતો કૃત્પ્રત્યય (આ પ્રત્યય અંતે અ સિવાયના સ્વરવાળા ધાતુને લાગે છે.) ઉદા૰ ખાણ; ખાણું; પીણું; લેણદેણ; જોણું; મોણ ઇ૰.

મૂળ

જુઓ અણ

ગુજરાતી

માં -ણની 2 મુખ્ય વ્યાખ્યા છે: -ણ1-ણું2

-ણું2

નપુંસક લિંગ

  • 1

    ટ વર્ગનો-મૂર્ધસ્થાની અનુનાસિક (આ અક્ષરથી શરૂ થતો શબ્દ ભાષામાં નથી.).