-ણણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ણણું

નપુંસક લિંગ

  • 1

    ક્રિ૰ પરથી તે અંગેનું નામ બનાવતો કૃત્પ્રત્યય (આ પ્રત્યય અંતે અ સિવાયના સ્વરવાળા ધાતુને લાગે છે.) ઉદા૰ ખાણ; ખાણું; પીણું; લેણદેણ; જોણું; મોણ ઇ૰.

મૂળ

જુઓ અણ