-તમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-તમ

  • 1

    પ્રત્યય. વિ૰ને લાગતાં 'સૌમાં શ્રેષ્ઠ' એમ અર્થ બતાવે. ઉદા૰ ગુરુત્તમ.

મૂળ

सं.