-તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-તર

ક્રિયાપદ

  • 1

    પ્રત્યય.

  • 2

    ને લાગતાં ન૰ બનાવે છે ઉદા૰ ઘડતર; ભણતર.

  • 3

    વિ૰ને લગતાં 'તેથી અધિક-વિશેષ' અર્થ સૂચવે ઉદા૰ અધિકતર; બદતર.