ગુજરાતી માં -દાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

-દા1-દા2

-દા1

વિશેષણ & સ્ત્રીલિંગ

 • 1

  આપનારી; 'દ'નું સ્ત્રી૰. ઉદા૰ સુખદા.

ગુજરાતી માં -દાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

-દા1-દા2

-દા2

પુંલિંગ

 • 1

  દાવ; રમતમાં આવતો વારો.

 • 2

  પાસામાં પડતા દાણા.

 • 3

  લાગ; અનુકૂળ વખત.

 • 4

  યુક્તિ; પેચ.