-નારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-નારું

વિશેષણ

  • 1

    ભ૰ કૃ૰ નો પ્રત્યય. ઉદા૰ કરનારું.

મૂળ

જુઓ '-નાર'

-નાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-નાર

  • 1

    ભ૰કૃ૰નો કે કર્તૃત્વવાચક પ્રત્યય. ઉદા૰ કરનાર.

મૂળ

सं. अन+कार (प्रा.आर) પરથી; સર હાર (તારણહાર) हिं. हारा