-નું આભારી હોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-નું આભારી હોવું

  • 1

    -ના આભાર કે ઉપકાર તળે હોવું; -નું કૃતજ્ઞ હોવું.

-ને આભારી હોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ને આભારી હોવું

  • 1

    …ને લઈને થવું; (તે) કારણરૂપ હોવું.