-પટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-પટ

વિશેષણ

  • 1

    સંખ્યાવાચક વિ૰ ને લાગતાં, તેટલાં ગણું, એવો અર્થ બતાવે. ઉદા૰ દૂપટ.

મૂળ

સર૰ म.