-પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-પણ

નપુંસક લિંગ

  • 1

    સા૰કૃ૰ કે નામ યા વિ૰ પરથી ભાવવાચક ન૰ બનાવતો પ્રત્યય. ઉદા૰ ગાંડપણ; બાળપણ; કરવાપણું.

મૂળ

सं. त्व; अप. प्पण,-णु. हिं. पन, म. पण,-णा

-પણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-પણું

નપુંસક લિંગ

  • 1

    સા૰કૃ૰ કે નામ યા વિ૰ પરથી ભાવવાચક ન૰ બનાવતો પ્રત્યય. ઉદા૰ ગાંડપણ; બાળપણ; કરવાપણું; માણસપણું; સારાપણું; કહેવાપણું.

મૂળ

सं. त्व; अप. प्पण,-णु. हिं. पन, म. पण,-णा