-પૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-પૂર

અવ્યય

  • 1

    નામને અંતે 'જેટલું-ના માપે', 'સુધી, પર્યંત' એવા અર્થમાં. ઉદા૰ ચોખાપૂર; વાંસપૂર.