-પાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-પાળ

વિશેષણ

  • 1

    પાલ; 'પાળનારું', 'પાળક' એ અર્થમાં સમાસને અંતે. ઉદા. ગોપાલ (ગોપાળ).

મૂળ

सं.