-બાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

-બાન

  • 1

    નામને લાગતાં 'વાન, વાળું' અર્થ બતાવતો પ્રત્યય. ઉદા૰ મહેરબાન (-ની સ્ત્રી૰).

મૂળ

फा.