-ભેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ભેર

  • 1

    શબ્દને લાગતાં'-તે સાથે, સહિત' એ અર્થનું અ૰ બનાવે. ઉદા૰ હોંસભેર. કેટલીક જગાએ 'માત્ર તે સાથે' એવો અર્થ પણ થાય છે. ઉદા૰ પોતિયાભેર.

મૂળ

प्रा. भरिअ (सं. भृत, भरित)