-મય ની ગુજરાતીમાં વ્યાખ્યા

-મય

  • 1

    નામને લાગતાં-'થી ભરપૂર', 'નું બનેલું', 'તે-રૂપ' એવા અર્થનુંવિ૰ બનાવે. ઉદા૰ સુખમય.