-મારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-મારુ

વિશેષણ

  • 1

    (સમાસમાં અંતે આવતાં) મારી નાખે-વીંધી નાખે તેવું. ઉદા૰ વાઘમારુ.

મૂળ

'મારવું' ઉપરથી