ગુજરાતી

માં -યની 2 મુખ્ય વ્યાખ્યા છે: -ય1-યે2

-ય1

  • 1

    પદને અંતે લાગતાં 'પણ, અપિ; વળી' નો અર્થ બતાવે. ઉદા૰ તમેય; મકાનેય, કહેતાંય; લીલુંય; જરાય.

  • 2

    પ્રશ્નાર્થક સ૰ ને લગતાં અનિશ્ચિતાર્થક ઘણાપણાનો ભાવ બતાવે. ઉદા૰ કેવુંય, કેટલુંય.

ગુજરાતી

માં -યની 2 મુખ્ય વ્યાખ્યા છે: -ય1-યે2

-યે2

  • 1

    'ય' જેમ જ અર્થ સૂચવે, કાંઈક વિશેષ માત્રાથી.