-રખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-રખું

વિશેષણ

  • 1

    'રાખનાર, રક્ષનાર, સાચવનાર; સંભાળનાર' એવા અર્થમાં નામને અંતે. ઉદા૰ ઘરરખું, દેહરખું.

મૂળ

सं. रक्ष्, प्रा. रक्ख ઉપરથી