-વખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વખું

વિશેષણ

  • 1

    નામને લાગતાં '-ના વલણ, લગની કે પક્ષનું.' ઉદા૰ બાપવખું; બૈરીવખું.