-વટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વટું

નપુંસક લિંગ

  • 1

    'તેનો ધંધો કે કામકાજ' એ અર્થમાં નામને અંતે લાગે છે. ઉદા૰ પ્રધાનવટું.

મૂળ

प्रा. वट्ट (सं. वृत्त)