-વેડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વેડા

પુંલિંગ બહુવયન​

  • 1

    '-ના જેવું વર્તન કે તેની નકલ' એ અર્થમાં શબ્દને અંતે (ઉદા૰ બાયલાવેડા).

મૂળ

प्रा. विडंब (सं. विडंबय्)=નકલ કરવી