ગુજરાતી

માં -વત્ની 4 મુખ્ય વ્યાખ્યા છે: -વત્1-વેંત2-વંત3-વંતું4

-વત્1

 • 1

  નામને લાગતાં '-ની પેઠે, -ની જેમ' અર્થ બતાવે છે. ઉદા૰ આત્મવત્.

 • 2

  નામને લાગતાં 'વાળું' અર્થ બતાવે છે. ઉદા૰ ફલવત્.

ગુજરાતી

માં -વત્ની 4 મુખ્ય વ્યાખ્યા છે: -વત્1-વેંત2-વંત3-વંતું4

-વેંત2

ક્રિયાવિશેષણ

 • 1

  ક્રિયાના વ૰કૃ૰ ના રૂપને લાગતાં, 'તે ક્રિયા થવાની સાથોસાથ, તરતોતરત' એવો અર્થ બતાવે છે. ઉદા૰ જતાંવેંત.

ગુજરાતી

માં -વત્ની 4 મુખ્ય વ્યાખ્યા છે: -વત્1-વેંત2-વંત3-વંતું4

-વંત3

વિશેષણ

 • 1

  'વાળું' અર્થમાં નામને છેડે. ઉદા૰ માનવંત, જોબનવંતું.

મૂળ

सं. वत्

ગુજરાતી

માં -વત્ની 4 મુખ્ય વ્યાખ્યા છે: -વત્1-વેંત2-વંત3-વંતું4

-વંતું4

વિશેષણ

 • 1

  'વાળું' અર્થમાં નામને છેડે. ઉદા૰ જોબનવંતું.

મૂળ

सं. वत्