-વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વર

વિશેષણ

  • 1

    નામને લાગતો પ્રત્યય-'વાળું' અર્થ બતાવે છે. જેમ કે, કદાવર, સજાવર.

મૂળ

फा.