-વર્ણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વર્ણું

વિશેષણ

  • 1

    (સમાસને અંતે લાગતાં) '-ના વર્ણ-રંગવાળું. ઉદા૰ ઘઉંવર્ણું.

મૂળ

सं. वर्ण પરથી