-વા ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વા

  • 1

    'જેટલે અંતરે કે જેટલું' એ અર્થમાં નામને લાગે છે (ઉદા૰ ખેતરવા; રાશવા).

મૂળ

સર૰ प्रा. वाय (सं. व्याप)